હા જેવું તને જ્ઞાન થશે તેની સાથેજ એવી સ્થિતિ થઈ જશે.તું લખી ને કે બોલીને કોઈ ને તે વર્ણવી જ નહીં શકે.એવું અદભુત છે આ જ્ઞાન. સમજ નો હાલ તો દેખો ન સમજાવી શકીશ કદી કોઇ ને તું આ અદભુત સમજવું એટલે કે સત્તત ગણી રહેલા એક દાખલા નો જાણે કે મળ્યો જવાબ.અથવા તો કોઈ ધૂન જાને જડી ગઈ.બસ ગયા લે તું.. હવે આની સામે શુ દોલત શુ પ્રતિષ્ઠા શુ વૈભવ ને શુ ઠાઠ!! મળી ગયો ને જવાબ!! દર્શન લબ ધબ જ્ઞાન રે જ્ઞાન સરોવર મહીં સંસારા માં મહીં સંસાર હરીમાં રે વા મેં બેઠો જ્ઞાન રે .... તન મન માયા માયા હરિ મેં આતમ કેરો પ્રકાશ રે મૈ કહી જાત શકત નહિ માયા કૂતર દીયો કોઈ નામ રે
ન બંધાયેલા ફસાયા તો છે જ ને બંધાયેલા ઓ માં!! અરે મૂર્ખ ક્યાં જઈશ તું જીવતે મુએ પણ આ જ પ્રોસેસ ત્યજી ને !! ઉસકે સિવાય જાના કહા? ચારો ઓર જો બંધાયેલા ઓને!! હવે બોલ યે અનજાનો કા જાના ઓર યે સુબહાકા આના!! કિસ કિસ કઈ સુબહા કિસ કિસ કઈ શામ!!
તમે સ્વયં આ process ની એક રચના (creation) છો. Creation belongs to the process. Process is not belongs to you. You can think to take action.the action belongs to this so it is limited. So think enjoy but keep in the mind you belongs to. A vidhya i.e. vivek. વિવેક ભ્રષ્ટાનામ સ ખલું વિનિપાત..... દેહ પ્રકૃતિ નો ભાગ છે.દાટો કે ફૂટી બાળો !!
ભોગ બોલે રોગ જો આ મુજ ને જો ભડકે બળુ શા ને કાજે દોડ શા ની ખા તું ખાતો કેમ ના ..... લો વળું પાહુ લીધું દમ નથી શુ વાત માં જાગવા નું કઈ નથી ભઈ ઊંઘ ન તું તાન માં .... હૃદય,બ્રેઇન,દેહ,અકસ્માતથી થતા મૃત્યુઓ મૃત્યુઓ જગતગતી માં ગતિ જીવન ચાલુ અહીં આવે છે કયામત કે અનેકાન્ત વાળા ..... સરસ્વતી ...લક્ષ્મી જ્ઞાન ..કર્મ અવ્યક્ત ...વ્યક્ત
ભોગ બોલે રોગ જો આ મુજ ને જો ભડકે બળુ શા ને કાજે દોડ શા ની ખા તું ખાતો કેમ ના ..... લો વળું પાહુ લીધું જાણે મને કંઈ કહી દીધું આંખ ની સંવેદ માં દમ નથી શુ વાત માં જાગવા નું કઈ નથી ભઈ ઊંઘ ન તું તાન માં .... હૃદય,બ્રેઇન,દેહ,અકસ્માતથી થતા મૃત્યુઓ મૃત્યુઓ જગતગતી માં ગતિ જીવન ચાલુ અહીં આવે છે કયામત કે અનેકાન્ત વાળા ..... સરસ્વતી ...લક્ષ્મી જ્ઞાન ..કર્મ અવ્યક્ત ...વ્યક્ત ...
આતમ ને જવા દે ઓગળી જગત માં કા તો રાખ લિંક તેની વખોડી લેવા દે તાર બસ તેના છે મરણ નું શરણ સૌ સમ તેને લેવા દે આજ તો ઇતિહાસ છે જે બનતો રહે કેન્દ્રી નો બસ જ્ઞાન છે બસ ધ્યાન છે જ્યોત સે જ્યોત જલાતે રહો
ધ્યાન ધર કામ કર જિંદગી ને નામ કર ... ઘણા તે જવાબો મલ્યા જિંદગી માં ઘણા ને કદી કાંઈ ભાળ્યા નથી પડ્યો બુદ્ધ ભુલો બુધ્ધુ બની ને કહો જીંદગી ગીત ગાઉ સુનાઉ લબ ધબ તણો હીંચકો ઝૂલતો હા લાચાર છે કોણ શાને શુ જાણે ધન્ય દેવ યોની મનુજ માપ કોનું બુધ્ધુ બની ને હું ઢૂંઢવું .... આભાર માનો આપણા નો કોઈ નો કે કોઈ ના આયા છે સાથે એવી ટ્રેન માં સ્ટેશન તણી ખબર જ નથી !! શાને કાજે જોડવું ને તોડવું તૂટવાનું જે જાણે જગત નો નાથ તે જાણી ને કરવું છે શુ તને વિશ્વાસ મુક તેના સમી માણ આ સફર ને તું સારથી સાચો ખરો છે ત્યાં અને અહીંયા ય તેનું જ રાજ છે ... જોવા જઈ એ તો અનેક છે ન જઈ એ તો એક ... જેમ કે પ્રાર્થના અહમુન ને થાતી!! ....
સમજતો ગયો સમજતો ગયો સમજતા સમજતા બની ગયો સમજાવનારો હું હજુ તો ચાલુ છું ક્યાં મંઝિલ દિશે છે મુજને જ જોતો હું તેનો બની ગયો છું હું હું કરતો આ આ માં એ એ કરતો અહમુન બની બની ગીત ગાતો રહું છું તમારો માનો કે હરખ શોક છે જીવડા બસ હરિ પ્રતિપલ નિદ્રા સમી જાગૃતિ ..... એક મૂળ વિશાળ આકાશ સૌ નું એક જગા ઘણી .... અનેકત્વમ તુ સંસારે ધ્યાને એકત્વં ખલ ... તૂટે ફૂટે ખોવાય છે ધાતુ મૂળ ને જીવ ... અણુ અણુ મહીં છાપ છે જીવન મૂળ તણી ..... જીવ મંડળ વેરાઈ જતું દુનિયા મોત દે નામ ...
કરે જાઉં માલા એ કામ મારું પ્રતિ ક્ષણ દર્શન એ કામ સારું વહેતુ રહ્યું ભલે ન તિ જાગૃતિ ત્યાં તે સત્ય કે નિહાળું એ સાચું અરે ક્યાં કીધું છે સત્ય ભાસો સૌ રહયા છે વહી ત્યાં શુ ભાસો સાક્ષી બોલો હું સાક્ષી બન્યો છું ... હરિ ને મળવા જઈ રહી છે માટે છે રાધે દર્શની બધે છે પછી બઘવાવું શાને સાક્ષી બનો ન બનો એ ક ધબકારો કહે હરિ કયા તું જ મારો મારો અનંત વાણી સુણી સુન્ન થા કા બે શુદ્ધ બન શુદ્ધ એજ સાચું ... ચિંતને કાપ્યો કાળ અંગ રાધે તું લાઘ્યો ગળી ગયો નથી હરીનાથ તે ત્યાં સમાણો ૐ ઈશ્વર સત્ય હૈ દૂર તો હૈ પર દૂર નહિ હૈ સિતારો કી મંઝિલ આ રહી આ રહી આ રહી ક્ષણ ક્ષણ હરિ
શુ પ્રાર્થના કે દર્શન? પ્રાર્થના ને સંબંધ છે શ્રદ્ધા થી જ્યારે દર્શન ને સંબંધ છે જ્ઞાન થી શ્રદ્ધા ને તર્ક ની જરૂર નથી જ્ઞાન ને છે. કેવળ આંખો થી દર્શન જડ છે. તેમ છતાંય દર્શન માં શ્રદ્ધાળુ ઓ ચગદાઈ મરે છે. મૂર્તિ જડદર્શન છે.જ્ઞાન દર્શન એ સત્ય છે.સરસ્વતી વિના નથી દર્શન. ........ એ હોના ન હોના હૈ જીસમે ઉસિમે હૈ ખોના ..... હું જ તેનો છું પછી આ મારું તારું કયા રહ્યું ... .પરમેશ્વર તું અધુરો છે મુજ વિના એજ જાણુ ... દિશા ઑ જ અલગ છે ત્યાં સરખામણી શા ની આતમ કિરણો ને દિક દેવતા કહે છે ઘણું બધું ક્યાં રહી નિષ્ફળતા સફળતા ની વાતો આચરણ અપેક્ષિત માણવા ની ચેષ્ટા ..... એક વાર ઓળંગી જા તો રે....
ઇચ્છા गति છે. આવી पड़ती अड़चनों અવરોધ છે. હવે कमाल તો એ છે. ભાગી કર્મ મુજબ જોઈએ તો એ 50% જ છે!! આપણે જાણીએ છીએ आकर्षण અને ગુણ विभाग ને. .... ફળ સામે જ છે જ્યારે કર્મ તેની પૃષ્ઠ ભૂમિમાં છે. વનસ્પતિ ઘાસ નું વધવું ઘટવું તેમાં વાઘ હરણો તો કર્મ છે.આમ કર્મ ભૂત બને છે.ફળ વર્તમાન!!આપણૅ જોઈએ છીએ તે ફળ છે.કર્મ તો થઈ ચુકેલું છે.અને વૃક્ષ તો જોઈએ જ ક્યાં છીએ. દેખાય છે એ ફળ છે!!
સંસાર તો છે જ.જેવું આ લખું કે વાત કરું સંસાર છે જ.અદ્વૈત નો સંબંધ મન થી આત્મા તરફ નો છે.તમે માણી શકો છો. 100% સમજાવી ન શકાય. માટે જ અનેકત્વમ તુ સંસારે ધ્યાને એકત્વં ખલું અર્થાત એક્ત્વ તો ધ્યાન માટે કામ નું છે. બાકી બોલ્યા કે સંસાર !