Posts

Showing posts from February, 2024

પ્રકૃતિ અને અવરોધો. બ્રેક જ તમારી!! गति તો નિર્મિત जन्म थी!!!

Image
 ઇચ્છા गति છે. આવી पड़ती अड़चनों અવરોધ છે. હવે कमाल તો  એ છે.  ભાગી કર્મ  મુજબ જોઈએ તો એ 50% જ છે!! આપણે જાણીએ છીએ आकर्षण અને ગુણ विभाग ને.  .... ફળ સામે જ છે જ્યારે કર્મ તેની પૃષ્ઠ ભૂમિમાં છે. વનસ્પતિ ઘાસ નું વધવું ઘટવું તેમાં વાઘ હરણો તો કર્મ છે.આમ કર્મ ભૂત બને છે.ફળ વર્તમાન!!આપણૅ જોઈએ છીએ તે ફળ છે.કર્મ તો થઈ ચુકેલું છે.અને વૃક્ષ તો જોઈએ જ ક્યાં છીએ. દેખાય છે એ ફળ છે!!

કોઈ તો ખસેडे છે ને !!

Image
 Look here प्रकाश મહી      અંધાર માં  જેમાં બેઠો  प्रकाश  જેમ પેલો પડેલો पत्थरो કોઈ તો ખસેडे છે ને !!

તુમ બિન

Image
Why hurry... જલ્દી જલ્દી દોડે છે ક્યાં જાવા... બેઠો છે ક્યાર નો એ.. આ રહ્યો!! કંઈ ક્ષણ પ્રારંભ નથી!! અંત કોનો છે!!!

એક્ત્વ તો ધ્યાન માટે કામ નું છે.

Image
 સંસાર તો છે જ.જેવું આ લખું કે વાત કરું સંસાર છે જ.અદ્વૈત નો સંબંધ મન થી આત્મા તરફ નો છે.તમે માણી શકો છો. 100%  સમજાવી ન શકાય. માટે જ અનેકત્વમ તુ સંસારે ધ્યાને એકત્વં ખલું અર્થાત એક્ત્વ તો ધ્યાન માટે કામ નું છે. બાકી બોલ્યા કે સંસાર !