Posts

Showing posts from August 15, 2024

એક રચના (creation)

Image
 તમે સ્વયં આ process ની એક રચના (creation) છો. Creation belongs to the process. Process is not belongs to you. You can think to take action.the action belongs to this so it is limited. So think enjoy but keep in the mind you belongs to. A vidhya i.e. vivek. વિવેક ભ્રષ્ટાનામ સ ખલું વિનિપાત..... દેહ પ્રકૃતિ નો ભાગ છે.દાટો કે ફૂટી બાળો !!

મમત અને લાગણી છોડો

Image
 મમત અને લાગણી છોડો સુખ દુઃખ મન આરોગ્ય માંદગી તન .... દિશા ખરે અલગ છે કિરણો ની જાણો ટોળું ખરે ભાસ છે મળતા ગતિ ક્યાં માણો ... તું હી તું હી રામ  ભજ મન રામ તજ મન કામ  બોલ જીવડા રામ  સ્ત્રી અરીસો (સાધન  )છે સાધ્ય નથી!! આકર્ષણ એ આવેગ નથી પ્રક્રિયા છે!! ... જ્ઞાન સમંદર મહી પી લીધું જળ એ ઘણું ખોબે ભરી વહેતી નદી આ જ્ઞાન તણી કોણે પીધી છે પુરી !!