Posts

Showing posts from February 12, 2025

અહો કબતક હોય

Image
 શિષ્ય કો ઢુંઢત થક ગયો ગુરુ પાહી ચહૂ ઓર જ્ઞાન દશા ભી ધન સમી વમન કરત ખલું ગીત સમ દર્શન પ્રતિ પલ હોત હૈ મંદિર ભટકત લોગ પ્રતિપલ સુંદર દશ્ય હૈ અહો કબતક હોય મારી વાત લાવ સમઝાઉ...શિષ્ય ને ખોળતા થાકી ગયો.જ્યાં ને ત્યાં ગુરુ જ મળ્યા!! હવે સમજાયું જ્ઞાન ના પણ એ જ હાલ છે જે હાલ છે ધન ના!! બસ આ જ્ઞાન તો જાણે વમન માફક ઓકાઈ રહ્યું છે.જાને કે ગિત !! વાસ્તવમાં તો પ્રત્યેક ક્ષણ પ્રભુ નું દર્શન છે જ!! જો ને મુરખાઓ મંદિરે ભટકી રહયા છે!! અરે પ્રત્યેક પલ સુંદર દશ્ય છે.અહો... ક્યાં સુધી?