Posts

Showing posts from October, 2024

સમજ નો હાલ તો દેખો

Image
હા જેવું તને જ્ઞાન થશે તેની સાથેજ એવી સ્થિતિ થઈ જશે.તું લખી ને કે બોલીને કોઈ ને તે વર્ણવી જ નહીં શકે.એવું અદભુત છે આ જ્ઞાન. સમજ નો હાલ તો દેખો ન સમજાવી શકીશ  કદી કોઇ ને તું આ અદભુત સમજવું એટલે કે સત્તત ગણી રહેલા એક દાખલા નો જાણે કે મળ્યો જવાબ.અથવા તો કોઈ ધૂન જાને જડી ગઈ.બસ ગયા લે તું.. હવે આની સામે શુ દોલત શુ પ્રતિષ્ઠા શુ વૈભવ ને શુ ઠાઠ!! મળી ગયો ને જવાબ!! દર્શન લબ ધબ જ્ઞાન રે જ્ઞાન સરોવર મહીં સંસારા માં મહીં સંસાર હરીમાં રે વા મેં બેઠો જ્ઞાન રે .... તન મન માયા માયા હરિ મેં આતમ કેરો પ્રકાશ રે મૈ કહી જાત શકત નહિ માયા કૂતર દીયો કોઈ નામ રે

વિવિધ ધર્મો માર્ગ ચીંધે છે પણ ચિંતન તો તમારેજ કરવાનું છે

Image
 આત્મા એ પરમાત્મા નથી પરમાત્મા નો જ અંશ છે.સૂરજ ને પરમાત્મા સમજો અને કિરણો ને આત્મા... ચિંતન સિવાય કશું સમજાશે નહિ.

प्रार्थना ध्यान

Image
प्रार्थना के समय माया में है या हरि में  ध्यान अनु भव से