ધ્યાન છે

 આતમ ને જવા દે ઓગળી જગત માં

કા તો રાખ લિંક તેની

વખોડી લેવા દે તાર બસ તેના છે

મરણ નું શરણ સૌ સમ તેને લેવા દે

આજ તો ઇતિહાસ છે

જે બનતો રહે કેન્દ્રી નો

બસ જ્ઞાન છે 

બસ ધ્યાન છે


જ્યોત સે જ્યોત જલાતે રહો

Comments

Popular posts from this blog

અયમ આત્મા પ્રવચનેન ન લભ્ય..

બસ કર બસ કર કહેતો અર્જુન વિશ્વદર્શન રૂપ નિહાળી

સમજ નો હાલ તો દેખો