Posts

Showing posts from June, 2019

આઘાત લાગે બુદ્ધ જાગે ..પ્રકૃતિ મા

Image
અનેક પ્રકાર ના આઘાત જનક બનાવો જાણે કે કંઈક રચના કરવા માંગતી પ્રકૃતિની ચેષ્ટા જ છે.જાણે કે લાવ આ સિદ્ધાર્થ ને આઘાત લગાવું જોઉં બુદ્ધ બને છે. આને સજા સમજ પણ દવા છે.કેટલા મરશે ત્યારે તને આઘાત લાગશે.શુ પામવા નું છે.જો ને યયાતિ એ પુત્રથી ઉધાર જુવાની લીધી અનેક વર્ષો ધન વિલાસ સ્ત્રીઓ વૈભવો ભોગવ્યા પણ અંતે શુ ? આત્મા માયા કાળ ચક્ર જ ને !! ૐ હ્રીં ૐ જ્ઞાન તો પ્રકાશ જેમ જ છે.

तत्सत

Image
अंतर मम विकसित करो दूध में बेक्टेरिया की पीढ़िया चली जाती है तभी तो बन जाता है  दूध से  दही । बस हमारी भी  हजारो पीढ़िया  गुजरे जा रही है क्या बनने वाला है वो तो  वोही जाने । मैं और आप  भी कुछ रचना के भाग ही  है । The process itself is at work. We are a part of the process. Trust the process.

ध्यान समज ध्यान से

Image
ધ્યાન તો ઉપાય છે हमे उस केंद्र तक पहुँचनेकी कोशिष करे जोह सब के भीतर है ।वैसे तो देखने जाओ तो यह सब का केंद्र है ।और कमाल तो  देखो आप के पास भी है ।ज्योतिष में आता है न माध्यम ग्रह  स्पष्ट ग्रह नही है ।फिरभी देखो पृथ्वी केंद्र में कर ही ग्रहों के मान लेते है न?

काल फांसी कापो राम

Image