Posts

Showing posts from April 28, 2024

ચિંતને કાપ્યો કાળ

Image
 કરે જાઉં માલા એ કામ મારું પ્રતિ ક્ષણ દર્શન એ કામ સારું વહેતુ રહ્યું ભલે ન તિ જાગૃતિ ત્યાં તે સત્ય કે નિહાળું એ સાચું અરે ક્યાં કીધું છે સત્ય ભાસો સૌ રહયા છે વહી ત્યાં શુ ભાસો સાક્ષી બોલો હું સાક્ષી બન્યો છું ... હરિ ને મળવા જઈ રહી છે  માટે છે રાધે દર્શની બધે છે પછી  બઘવાવું શાને સાક્ષી બનો ન બનો એ ક ધબકારો  કહે હરિ કયા તું જ મારો મારો અનંત વાણી સુણી સુન્ન થા કા બે શુદ્ધ બન શુદ્ધ એજ સાચું ... ચિંતને કાપ્યો કાળ અંગ રાધે તું લાઘ્યો ગળી ગયો નથી હરીનાથ તે ત્યાં સમાણો ૐ ઈશ્વર સત્ય હૈ  દૂર તો હૈ પર દૂર નહિ હૈ સિતારો કી મંઝિલ આ રહી આ રહી આ રહી ક્ષણ ક્ષણ હરિ  

શુ પ્રાર્થના કે દર્શન?

Image
 શુ પ્રાર્થના કે દર્શન? પ્રાર્થના ને સંબંધ છે શ્રદ્ધા થી જ્યારે દર્શન ને સંબંધ છે જ્ઞાન થી શ્રદ્ધા ને તર્ક ની જરૂર નથી જ્ઞાન ને છે. કેવળ આંખો થી દર્શન જડ છે. તેમ છતાંય દર્શન માં શ્રદ્ધાળુ ઓ ચગદાઈ મરે છે. મૂર્તિ જડદર્શન છે.જ્ઞાન દર્શન એ સત્ય છે.સરસ્વતી વિના નથી દર્શન. ........ એ હોના ન હોના હૈ જીસમે ઉસિમે હૈ ખોના ..... હું જ તેનો છું પછી આ મારું તારું કયા રહ્યું ... .પરમેશ્વર તું અધુરો છે મુજ વિના એજ જાણુ ... દિશા ઑ જ અલગ છે ત્યાં સરખામણી શા ની  આતમ કિરણો ને દિક દેવતા કહે છે ઘણું બધું ક્યાં રહી નિષ્ફળતા સફળતા ની વાતો આચરણ અપેક્ષિત માણવા ની ચેષ્ટા ..... એક વાર ઓળંગી જા તો રે....