મન અને દેહ બંનેમાં મન આત્મા થઈ પ્રકાશે છે.અને થઈ જોડાયેલું છે.જીવ એક કોષી કે બહુકોશી હોય છે.જીવ પાંચ મહાભૂત નો વ્યક્ત ભાગ છે જે મન અને આત્માથી પ્રકાશ પામે છે. અનેક જીવકોષોનો સમૂહ આ મનુષ્ય દેહ છે!! …. હૃદય બ્રેઈન દેહ અકસ્માત થી થતા મૃત્યુઓ અને સરળ મૃત્યુઓ! જગત ગતિમાં ગતિ જીવન માં તેથી જ મહમૃત્યું!! અહીં આવે છે કયામત કે અનેકાન્ત!! સરસ્વતી અને લક્ષ્મી અવ્યક્ત વ્યક્ત જ્ઞાન કર્મ