છાપ
સમજતો ગયો સમજતો ગયો
સમજતા સમજતા બની ગયો
સમજાવનારો હું
હજુ તો ચાલુ છું
ક્યાં મંઝિલ દિશે છે
મુજને જ જોતો હું
તેનો બની ગયો છું
હું હું કરતો આ આ માં
એ એ કરતો અહમુન
બની બની ગીત ગાતો રહું છું
તમારો માનો કે હરખ શોક છે જીવડા
બસ હરિ પ્રતિપલ નિદ્રા સમી જાગૃતિ
.....
એક મૂળ
વિશાળ આકાશ
સૌ નું એક
જગા ઘણી
....
અનેકત્વમ તુ સંસારે
ધ્યાને એકત્વં ખલ
...
તૂટે ફૂટે ખોવાય છે
ધાતુ મૂળ ને જીવ
...
અણુ અણુ મહીં છાપ છે
જીવન મૂળ તણી
.....
જીવ મંડળ વેરાઈ જતું
દુનિયા મોત દે નામ
...

Comments
Post a Comment