Posts

Showing posts from 2025

કર્મો જીવંત રહે છે

Image
મૃત્યુ નિશ્ચિત છે ફક્ત શરીર નું.એ સર્વ પિંડઓની ક્રિયાઓ નો અંત છે.પૂર્ણ કલ્યાણ ક્રિયાના સંતોષ થી કે અકલ્યાણ ક્રિયાઓનો હદ  વટાવતા બગડેલા અણુ અણુ અવ્યવસ્થિત તા સર્જે છે.અવ્યવસ્થાની પરાકાષ્ઠા એ મૃત્યુ છે. ફરી ફરી આવી જ વ્યવસ્થા સર્જાય છે ત્યારે ત્યારે તું અસ્તિત્વ મા આવતો હોય છે!!  કર્મો જીવંત રહે છે તે પણ વિશાલ કર્મોના ભાગ રૂપે!! इसलिए योग्य कर्म कर । कुछ भी नहीं करेगा या करेगा तो भी प्रकृति के काम तो अनजाने में भी तुझसे होते ही रहेंगे ।इसलिए बुद्धि प्राप्त हुई हो तो योग्य मार्ग पर ले आ ।इसका उपयोग केआर ले क्योंकि यह प्रकृति की पैदाइशी है । शिव सूत्रो को समजो । उद्योगम भैरवरूप  आलस्य मृत्यु  ध्यान दर्शन निरपेक्षता निरसता  कर्म: इन्द्रिय कल्याणार्थम् ।। कथा जपा:   

બસ કર બસ કર કહેતો અર્જુન વિશ્વદર્શન રૂપ નિહાળી

Image
 જગત માં બે કર્મો ચાલે છે  એક તમે કરો છો અને બીજું કુદરત. તમારો દેહ નાશવંત છે અને  તે ય કુદરત ની અંદર!! તેથી તમારું કર્મ આ મહાકર્મનો ભાગ છે.નામ સ્મરણ ધ્યાન ક્રિયા નું વ્યક્ત રૂપ છે.અને ધ્યાન એ જ્ઞાન નું અવ્યક્ત રૂપ છે.અને  જ્ઞાન ઋષિ અને  કર્મ વૈજ્ઞાનિક નો તાલ ભગવાને ગીતામાં કહ્યો છે.બસ આ બધું જાણી તેમાં ખોવાઈ જવું નામ અને કર્મને એકરૂપ કરી બનતો ભક્ત પ્રભુ નો વહાલો છે."નામ સ્મરણ" ને thanks કહો ને!! ..... બસ કર બસ કર યુદ્ધ  કર યુદ્ધ કર ઓ સંસારી અહીં ખોવાઈ જા અહીં મારી જા ..... જાણવા નું આશ્ચર્ય તે શું વળી  કોણે જાણવું છે અર્જુન ? બસ કર બસ કર કહેતો અર્જુન વિરાટ દર્શને ટાણે ..... https://youtu.be/Ritw1LfY2_0?si=dYYcGppbEPK2_xFJ

ગુરોરજ્ઞાની

Image
 ગુરુ ને તત્વ સમજો.કાળ ની ય આગળ અકળ છે ને!! પણ તત્વો મા અવકાશ!! પ્રારંભે!!  કાળ અને અવકાશ છે તો ગુરુતત્વ છે જ !! આ માયા હરિ વચ્ચે નો મુદ્દો છે!! બસ એ તત્વ સૌ મા છે!! લઘુ અને ગુરુ !! પણ યાદ રહે શિષ્ય નથી તો ગુરુ નથી!! શિષ્ય પરમ મંગલમ!!  પ્રકાશ ની પ્રક્રિયા તો જુઓ!! વહ્યે જ જાય છે ગુરુ તત્વ!! ભોજન ભજન ખજાના યારી એ સબ પરદે કે અધિકારી પરદે સે આનંદ અધિકારી

પ્રતિશોધ અને ન્યાય

Image
 ક્રોધ થી પ્રતિશોધ જન્મે છે! ધર્મથી ન્યાય!!

શિવ સાગર

Image
 એક કોષી જીવન પ્રકાશ!! બહુકોષી મેં સાક્ષી!! નથી અણુ નથી ઘણું એજ તો આપણે છે એક કોષી બહુ કોષી કોષી તું કા બને!! સાક્ષી બની માણ !! કયા મરી ગઈ છે લીલા વરસતા બ્રહ્મ ને વિષ્ણુઓથી ક્યાં ઉભરે છે શિવ સાગર

જીવ

Image
 મન અને દેહ બંનેમાં મન આત્મા થઈ પ્રકાશે છે.અને થઈ જોડાયેલું છે.જીવ એક કોષી કે બહુકોશી હોય છે.જીવ પાંચ મહાભૂત નો વ્યક્ત ભાગ છે જે મન અને આત્માથી પ્રકાશ પામે છે. અનેક જીવકોષોનો સમૂહ આ મનુષ્ય દેહ છે!! …. હૃદય બ્રેઈન દેહ અકસ્માત થી થતા મૃત્યુઓ અને સરળ મૃત્યુઓ! જગત ગતિમાં  ગતિ જીવન માં  તેથી જ મહમૃત્યું!! અહીં આવે છે  કયામત કે અનેકાન્ત!! સરસ્વતી અને લક્ષ્મી  અવ્યક્ત વ્યક્ત જ્ઞાન  કર્મ 

કેટલીક વાતો પથ્થરો માં મૂર્તિ તો છે જ!!

Image
જ્ઞાની ને યાદી કારણ કે પથ્થરો માં મૂર્તિ તો છે જ!! શિલ્પી ને દેખાય છે  बटका चीनी कथा कामोपभोग न तो स्नेह चेष्टा स्वामित्व वृति कथति गणिका હનુમાનજી નો બાવો ઝાડ વીજળી મંદિર ની વાત રાણી ભેંસ ની વાત સુંદર સીન જોનારા અને કાયમ રહેનારા ની વાત જતો રહે ને સન્યાસી ! વિધિવિધાન થશે કોણ રોકે છે? बलद वेचता वाणिया શેઠ नी वात ગેંડા हाथी जंगल राजा सिंह નથી शाकाहारी सुगरी ની वात उंधि धनपति बेकार पुत्र नी वात હરણ બકરી હિસકો ના ભોગ બને છે હાથી ગેંડા નહિ રણ માં ધન પાણી યયાતિ કથા ભારત માં ય સુખી દેશો માં ઋષિ વૈજ્ઞાનિકો થતા આવ્યા છે.ભૂખ માં નહિ!! સૂક્ષમેપી વિશ્વમ ..જેમાં જાઓ વિશાલ છે!!.. ડોકટર ૐ વામન ભગવાન બલિપુત્રો ભૂંડ ને ફાઈવ સ્ટારમાં ન ફાવે સાધુ વીંછીની વાત એલિયન  ને જાણતો સામાન્ય માનવી અબજોપતિ નું સામાન્ય બનવું

શિવ

Image
 જ્યારે તમે કેન્દ્રી બનો છો ત્યારે શંકરાચાર્ય નો શ્લોક કાશી ક્ષેત્રમ.. બેસતો આવે છે ધ્યાન માં!! અભિષેક ધારા ... ઓમ શિવ શિવ શિવ

અહો કબતક હોય

Image
 શિષ્ય કો ઢુંઢત થક ગયો ગુરુ પાહી ચહૂ ઓર જ્ઞાન દશા ભી ધન સમી વમન કરત ખલું ગીત સમ દર્શન પ્રતિ પલ હોત હૈ મંદિર ભટકત લોગ પ્રતિપલ સુંદર દશ્ય હૈ અહો કબતક હોય મારી વાત લાવ સમઝાઉ...શિષ્ય ને ખોળતા થાકી ગયો.જ્યાં ને ત્યાં ગુરુ જ મળ્યા!! હવે સમજાયું જ્ઞાન ના પણ એ જ હાલ છે જે હાલ છે ધન ના!! બસ આ જ્ઞાન તો જાણે વમન માફક ઓકાઈ રહ્યું છે.જાને કે ગિત !! વાસ્તવમાં તો પ્રત્યેક ક્ષણ પ્રભુ નું દર્શન છે જ!! જો ને મુરખાઓ મંદિરે ભટકી રહયા છે!! અરે પ્રત્યેક પલ સુંદર દશ્ય છે.અહો... ક્યાં સુધી?

ધીરજ

Image
 ઉતાવળ એ ક્રોધના જ ગ્રુપ માં આવે છે!! ધીરજ શાંતિ ના ગ્રુપ માં !!! રન ફાસ્ટ ટુ ડાઈ!!!