એક્ત્વ તો ધ્યાન માટે કામ નું છે.

 સંસાર તો છે જ.જેવું આ લખું કે વાત કરું સંસાર છે જ.અદ્વૈત નો સંબંધ મન થી આત્મા તરફ નો છે.તમે માણી શકો છો. 100%  સમજાવી ન શકાય.

માટે જ

અનેકત્વમ તુ સંસારે

ધ્યાને એકત્વં ખલું

અર્થાત એક્ત્વ તો ધ્યાન માટે કામ નું છે.

બાકી બોલ્યા કે સંસાર !





Comments

Popular posts from this blog

અયમ આત્મા પ્રવચનેન ન લભ્ય..

બસ કર બસ કર કહેતો અર્જુન વિશ્વદર્શન રૂપ નિહાળી

સમજ નો હાલ તો દેખો