ગુરોરજ્ઞાની
ગુરુ ને તત્વ સમજો.કાળ ની ય આગળ અકળ છે ને!! પણ તત્વો મા અવકાશ!! પ્રારંભે!! કાળ અને અવકાશ છે તો ગુરુતત્વ છે જ !! આ માયા હરિ વચ્ચે નો મુદ્દો છે!! બસ એ તત્વ સૌ મા છે!! લઘુ અને ગુરુ !! પણ યાદ રહે શિષ્ય નથી તો ગુરુ નથી!! શિષ્ય પરમ મંગલમ!! પ્રકાશ ની પ્રક્રિયા તો જુઓ!! વહ્યે જ જાય છે ગુરુ તત્વ!! ભોજન ભજન ખજાના યારી એ સબ પરદે કે અધિકારી પરદે સે આનંદ અધિકારી