दस्तूर
એકાંત વિધ વિધ ધારણમ પ્રતિક્ષણ મરતો માનવી કહે છે હું મરું છું ખીલકર મુરઝાકે મર જાના વાહ દસ્તુરે ઝીંદગી ક્ષણ ક્ષણ થતી આકૃતિઓ જાણે જગત વહે છે નિત નિત થતા ચિત્રો આ નટરાજ નથી તો શુ વળી શુ દર્શન એક ધ્યાન છે જીવન ધ્યાન નો સાખી તું એક સુંદર ગામ માં મન જી રહેતો હતો. રોજ સુંદર નદી ડુંગર પહાડો જોવાના. પણ કામે જવાનું અને આવવાનું . તેથી તેને આ સામાન્ય લાગતુ એ કવિતાઓ કે ચિંતનો માં કયા ખોવાય. તેને પૂછીએ તો એ જરૂર કહેશે આ સુંદર જગા છે. પણ એથી કાઈ વ્યવહાર થોડો અટકે. બસ આવું જ દુઃખ નું છે विकट परिस्थिति में मांगने वाले और टीकाकार दान वीरो को दुखी करते है । સ્વસ્તિરસ્તુ जो भुला जा सकता है वो ज्ञान नही है । प्रज्ञा तो अंतर्ज्ञान है । આકર્ષણ ગતિ मन मोरो गावत हरिराम मस्ती भई जग जानत नाही सूरज करत प्रकाश कछु आवत नाही सहज ये आदत जान कछु पावत नाही સૂરજ સરખો આતમ શાને બંધ કરે શા ને વરસા જીવડાં તુજ થી નથી આ દુનિયા કે પેલી દુનિયા गति में स्थिति है और स्थिति ओ से गति है नटराज ॐ सत्य काल का पार्थिव रूप व्...