મુજ
તુમ બિન જાઉં કહા
મળી ગયો જવાબ
....
કિરણ ભાળી બીજું
મુજ મૂળ ને ભૂલી ગયો
ડૂબ્યો ખૂબ સંસાર માં
પરમાતમ ભૂલી ગયો
તત સત જ્ઞાન માટે છે
તત ત્વમસી સંસાર
બ્રહ્માસમી છોડતા બોલો
સરવ બધું સન્માન
...
મુજે માલુમ હૈ ઇતના
મૈં ક્યાં મેરી કિંમત કયા
...
ગાવો મેં હૃદયે સંતુ
દેવો ય જુઓ દાનવો થી ભાગ્યા.આયા ધરા પણ બન્યા ગાય !!સમય આવ્યે પાછા પ્રગટ થઈ દોડ્યા દાનવો ને ભગાડયા.પણ રહી ગયું સ્વરૂપ ગાય નું .મનુષ્યો એ દર્શન માણ્યું.

Comments
Post a Comment