શાને

 ધ્યાન ધર 

કામ કર

જિંદગી ને

નામ કર


...



ઘણા તે જવાબો મલ્યા જિંદગી માં 

ઘણા ને કદી કાંઈ ભાળ્યા નથી

પડ્યો બુદ્ધ ભુલો બુધ્ધુ બની ને

કહો જીંદગી ગીત ગાઉ સુનાઉ

લબ ધબ તણો હીંચકો ઝૂલતો હા

લાચાર છે કોણ શાને શુ જાણે

ધન્ય દેવ યોની મનુજ માપ કોનું

બુધ્ધુ બની ને હું ઢૂંઢવું 

....

આભાર માનો 

આપણા નો 

કોઈ નો કે કોઈ ના આયા છે સાથે 

એવી ટ્રેન માં 

સ્ટેશન તણી ખબર જ નથી !!


શાને કાજે જોડવું ને તોડવું 

તૂટવાનું જે

જાણે જગત નો નાથ 

તે જાણી ને કરવું છે શુ તને

વિશ્વાસ મુક તેના સમી માણ આ સફર ને તું

સારથી સાચો ખરો છે 

 ત્યાં અને અહીંયા ય તેનું જ રાજ છે


...

જોવા જઈ એ તો અનેક છે

ન જઈ એ તો એક

...

જેમ કે પ્રાર્થના અહમુન ને થાતી!!

....


Comments

Popular posts from this blog

અયમ આત્મા પ્રવચનેન ન લભ્ય..

બસ કર બસ કર કહેતો અર્જુન વિશ્વદર્શન રૂપ નિહાળી

સમજ નો હાલ તો દેખો