Posts

Showing posts from August 2, 2024

લો વળું પાહુ લીધું

Image
 ભોગ બોલે રોગ જો આ મુજ ને જો ભડકે બળુ શા ને કાજે દોડ શા ની ખા તું ખાતો કેમ ના ..... લો વળું પાહુ લીધું જાણે મને કંઈ કહી દીધું આંખ ની સંવેદ માં દમ નથી શુ વાત માં જાગવા નું કઈ નથી ભઈ ઊંઘ ન તું તાન માં .... હૃદય,બ્રેઇન,દેહ,અકસ્માતથી થતા મૃત્યુઓ મૃત્યુઓ જગતગતી માં ગતિ જીવન ચાલુ અહીં આવે છે કયામત કે અનેકાન્ત વાળા ..... સરસ્વતી ...લક્ષ્મી જ્ઞાન ..કર્મ અવ્યક્ત ...વ્યક્ત ...