Posts

Showing posts from January, 2019

અવરોધ

Image
ગતિ તો છે જ.પૃથ્વી ની પણ.અવરોધ આપણે છીએ.ઘસાઈ જાય છે તન અને મન.  . .  .    અવરોધ મૃત્યુ કારણ સંસાર કારણ સુખ કારક દુઃખ કારક સમસ્ત જગત માં  ગતિની મહાનતા ! પૃથ્વી બાકી સર્વ નું અણુ ઇલેક્ટ્રોનો નું ભ્રમણ !ગતિ ?  ગતિ ..બસ . મન !! કેવલમ ભાગી કર્મ શ્ચ... કર્યે શતયુક્ત અર્ધ તારો બને છે અર્ધ માલિક તણો યુતે જગત પામતુ છે અવરોધ શુ પ્રશ્ન તારો તુજ ને પૂછે છે .... થઈ જા ફરી ઉભો !! એ જ દેહ મેહ અણુ કોષો નો ગુંજતો મહેકતો મધપૂડો !! ક્ષણ ક્ષણ થતી આકૃતિઓ જાણે જગત વહે છે નિત નિત થતા ચિત્રો આ નટરાજ નથી તો  શુ વળી શુ દર્શન એક ધ્યાન છે જીવન ધ્યાન નો સાખી તું

જીવન અને વૈરાગ્ય

Image
વિનોબાજી ને ખૂબ વાંચ્યા છે રજનીશને બહુ વાંચ્યા છેરજનીશ ને બહુ સમજ્યો છું.બસ ધ્યાન જ એક છે.લબ ધબ પૈકી નો ધબકારો અને બીજો સંસાર !! લ્યો મને કહેવા દો. જીવન અને વૈરાગ્ય ની જોડી ને!! ज्ञान और कर्म की बात गजब है । जैसे पुरुष स्त्री । एक वार्ता बेक्टेरिया की ..... एक बार किसीके घरमे दूध कटोरे में पड़ा था ।उसमें बेक्टेरिया को बच्चे हुए । हरि भारी फेमिली ।बेक्टेरिया की लाइफ कुछ सेकंड तक है ।बच्चे के बच्चे हु ए । कई पीढ़िया बिट गई ।दूसरे दिन जिसके घरमे कटोरा पड़ा था । उसके वह तो दूध बैक्टरिया से दही बन गया। उसने इसको पकोड़े के साथ कहा लिया ।बस इस तरह हम भी मानो की बेक्टेरिया है । हम सब भी समजो कुछ दही जैसी चीज़ बना रहे है । लेकिन कितने युगों में यह ज्ञान नही है ।हमारा जीवन का मतलब तो किसी और के लिए है । अब्जो खरबो सालो से भरा वक्त क्या मालूम किसीके लिए थोड़े घंटो के बराबर हो । શિવ હરિ નર્તન  દેખ ચકિત ભઇ માયા .રાધા શક્તિ માયા શિવ કાળ ટાઈમ અને પરમાત્મા . જ્ઞાન ભક્તિ અને કર્મ . એક બોલે રામ રામ એક બોલે કામ કામ  અર્જુન રાધા બની ગયો આ આશ્ચરય તો જો  આ ચિત્ર માં રામ માં ભક્ત ...