પ્રકૃતિ અને અવરોધો. બ્રેક જ તમારી!! गति તો નિર્મિત जन्म थी!!!
ઇચ્છા गति છે. આવી पड़ती अड़चनों અવરોધ છે. હવે कमाल તો એ છે. ભાગી કર્મ મુજબ જોઈએ તો એ 50% જ છે!!
આપણે જાણીએ છીએ आकर्षण અને ગુણ विभाग ને.
....
ફળ સામે જ છે જ્યારે કર્મ તેની પૃષ્ઠ ભૂમિમાં છે.
વનસ્પતિ ઘાસ નું વધવું ઘટવું તેમાં વાઘ હરણો તો કર્મ છે.આમ કર્મ ભૂત બને છે.ફળ વર્તમાન!!આપણૅ જોઈએ છીએ તે ફળ છે.કર્મ તો થઈ ચુકેલું છે.અને વૃક્ષ તો જોઈએ જ ક્યાં છીએ.
દેખાય છે એ ફળ છે!!
Comments
Post a Comment