ચિંતને કાપ્યો કાળ
કરે જાઉં માલા એ કામ મારું
પ્રતિ ક્ષણ દર્શન એ કામ સારું
વહેતુ રહ્યું ભલે ન તિ જાગૃતિ ત્યાં
તે સત્ય કે નિહાળું એ સાચું
અરે ક્યાં કીધું છે સત્ય ભાસો
સૌ રહયા છે વહી ત્યાં શુ ભાસો
સાક્ષી બોલો હું સાક્ષી બન્યો છું
...
હરિ ને મળવા જઈ રહી છે માટે છે રાધે
દર્શની બધે છે પછી બઘવાવું શાને
સાક્ષી બનો ન બનો એ ક ધબકારો
કહે હરિ કયા તું જ મારો મારો
અનંત વાણી સુણી સુન્ન થા કા
બે શુદ્ધ બન શુદ્ધ એજ સાચું
...
ચિંતને કાપ્યો કાળ
અંગ રાધે તું લાઘ્યો
ગળી ગયો નથી હરીનાથ
તે ત્યાં સમાણો
ૐ
ઈશ્વર સત્ય હૈ
દૂર તો હૈ પર દૂર નહિ હૈ સિતારો કી મંઝિલ
આ રહી આ રહી આ રહી ક્ષણ ક્ષણ હરિ

Comments
Post a Comment