મમત અને લાગણી છોડો

 મમત અને લાગણી છોડો

સુખ દુઃખ મન આરોગ્ય માંદગી તન

....

દિશા ખરે અલગ છે કિરણો ની જાણો

ટોળું ખરે ભાસ છે મળતા ગતિ ક્યાં માણો

...



તું હી તું હી રામ 

ભજ મન રામ

તજ મન કામ 


બોલ જીવડા રામ 
સ્ત્રી અરીસો (સાધન  )છે સાધ્ય નથી!!
આકર્ષણ એ આવેગ નથી પ્રક્રિયા છે!!
...
જ્ઞાન સમંદર મહી પી લીધું
જળ એ ઘણું ખોબે ભરી
વહેતી નદી આ જ્ઞાન તણી
કોણે પીધી છે પુરી !!

Comments

Popular posts from this blog

અયમ આત્મા પ્રવચનેન ન લભ્ય..

બસ કર બસ કર કહેતો અર્જુન વિશ્વદર્શન રૂપ નિહાળી

સમજ નો હાલ તો દેખો