શુ પ્રાર્થના કે દર્શન?

 શુ પ્રાર્થના કે દર્શન?

પ્રાર્થના ને સંબંધ છે શ્રદ્ધા થી

જ્યારે દર્શન ને સંબંધ છે જ્ઞાન થી

શ્રદ્ધા ને તર્ક ની જરૂર નથી જ્ઞાન ને છે.

કેવળ આંખો થી દર્શન જડ છે.

તેમ છતાંય દર્શન માં શ્રદ્ધાળુ ઓ ચગદાઈ મરે છે.

મૂર્તિ જડદર્શન છે.જ્ઞાન દર્શન એ સત્ય છે.સરસ્વતી વિના નથી દર્શન.

........



એ હોના ન હોના હૈ જીસમે

ઉસિમે હૈ ખોના

.....

હું જ તેનો છું પછી આ મારું તારું કયા રહ્યું

...

.પરમેશ્વર તું અધુરો છે મુજ વિના એજ જાણુ

...

દિશા ઑ જ અલગ છે ત્યાં સરખામણી શા ની 

આતમ કિરણો ને દિક દેવતા કહે છે ઘણું બધું

ક્યાં રહી નિષ્ફળતા સફળતા ની વાતો

આચરણ અપેક્ષિત માણવા ની ચેષ્ટા

.....

એક વાર ઓળંગી જા તો રે....


Comments

Popular posts from this blog

અયમ આત્મા પ્રવચનેન ન લભ્ય..

બસ કર બસ કર કહેતો અર્જુન વિશ્વદર્શન રૂપ નિહાળી

સમજ નો હાલ તો દેખો