Posts

અયમ આત્મા પ્રવચનેન ન લભ્ય..

Image
 ..માયા જે પોતે પરમાત્માની અંદર છે. ...તેથી જ રિંગ બને છે.અંદર પણ પરમાત્મા જ છે ..તેથી અંદર નો પરમાત્મા a બહાર નો પરમાત્મા  A ...પણ a A એક જ છે. માટે  જ પરમાત્મા થી પરમાત્મા જ!! ....અમીબા શ્વેત કણો  વિગેરે ને પુલિંગ સ્ત્રી લિંગ નથી. ..પણ અન્ય જીવો માં છે!! ...પુ માં અંદર a સત્વ છે.જે ક્રમ ગતિ રજ : થી તમ: તરફ જાય છે.પણ બહાર તો સત્વA છે જ.તેથી સ્ત્રી માં બહાર સત્વ A હોવા થી આ જગા એ બંને સત્વ a A જોવા મળે છે!! પણ  ક્રમ ગતિ રજ: થી તમ: તરફ જાય છે.જે સ્ત્રી દેહ છે.આ તમ: ની ગતિ માટે a છે જ.ત્યાં A a  નું મિલન થાય છે. A a -->  પરમાત્મ અંશ.. આજ આત્મ પ્રવેશની પ્રક્રિયા છે! જીવ સૃષ્ટિ બનતી રહે છે!! બે મહાપુરુષોની વાત છે. હવે શું? अधुना किंचित ज्ञातुम पातुम बा शेषम अस्ति इति भ्रम: ટુંકમાં હવે કઈ જાણવું પામવું બાકી રહ્યું છે એવું જે તને લાગે છે એ ભ્રમ છે !!

કર્મો જીવંત રહે છે

Image
મૃત્યુ નિશ્ચિત છે ફક્ત શરીર નું.એ સર્વ પિંડઓની ક્રિયાઓ નો અંત છે.પૂર્ણ કલ્યાણ ક્રિયાના સંતોષ થી કે અકલ્યાણ ક્રિયાઓનો હદ  વટાવતા બગડેલા અણુ અણુ અવ્યવસ્થિત તા સર્જે છે.અવ્યવસ્થાની પરાકાષ્ઠા એ મૃત્યુ છે. ફરી ફરી આવી જ વ્યવસ્થા સર્જાય છે ત્યારે ત્યારે તું અસ્તિત્વ મા આવતો હોય છે!!  કર્મો જીવંત રહે છે તે પણ વિશાલ કર્મોના ભાગ રૂપે!! इसलिए योग्य कर्म कर । कुछ भी नहीं करेगा या करेगा तो भी प्रकृति के काम तो अनजाने में भी तुझसे होते ही रहेंगे ।इसलिए बुद्धि प्राप्त हुई हो तो योग्य मार्ग पर ले आ ।इसका उपयोग केआर ले क्योंकि यह प्रकृति की पैदाइशी है । शिव सूत्रो को समजो । उद्योगम भैरवरूप  आलस्य मृत्यु  ध्यान दर्शन निरपेक्षता निरसता  कर्म: इन्द्रिय कल्याणार्थम् ।। कथा जपा:   

બસ કર બસ કર કહેતો અર્જુન વિશ્વદર્શન રૂપ નિહાળી

Image
 જગત માં બે કર્મો ચાલે છે  એક તમે કરો છો અને બીજું કુદરત. તમારો દેહ નાશવંત છે અને  તે ય કુદરત ની અંદર!! તેથી તમારું કર્મ આ મહાકર્મનો ભાગ છે.નામ સ્મરણ ધ્યાન ક્રિયા નું વ્યક્ત રૂપ છે.અને ધ્યાન એ જ્ઞાન નું અવ્યક્ત રૂપ છે.અને  જ્ઞાન ઋષિ અને  કર્મ વૈજ્ઞાનિક નો તાલ ભગવાને ગીતામાં કહ્યો છે.બસ આ બધું જાણી તેમાં ખોવાઈ જવું નામ અને કર્મને એકરૂપ કરી બનતો ભક્ત પ્રભુ નો વહાલો છે."નામ સ્મરણ" ને thanks કહો ને!! ..... બસ કર બસ કર યુદ્ધ  કર યુદ્ધ કર ઓ સંસારી અહીં ખોવાઈ જા અહીં મારી જા ..... જાણવા નું આશ્ચર્ય તે શું વળી  કોણે જાણવું છે અર્જુન ? બસ કર બસ કર કહેતો અર્જુન વિરાટ દર્શને ટાણે ..... https://youtu.be/Ritw1LfY2_0?si=dYYcGppbEPK2_xFJ

ગુરોરજ્ઞાની

Image
 ગુરુ ને તત્વ સમજો.કાળ ની ય આગળ અકળ છે ને!! પણ તત્વો મા અવકાશ!! પ્રારંભે!!  કાળ અને અવકાશ છે તો ગુરુતત્વ છે જ !! આ માયા હરિ વચ્ચે નો મુદ્દો છે!! બસ એ તત્વ સૌ મા છે!! લઘુ અને ગુરુ !! પણ યાદ રહે શિષ્ય નથી તો ગુરુ નથી!! શિષ્ય પરમ મંગલમ!!  પ્રકાશ ની પ્રક્રિયા તો જુઓ!! વહ્યે જ જાય છે ગુરુ તત્વ!! ભોજન ભજન ખજાના યારી એ સબ પરદે કે અધિકારી પરદે સે આનંદ અધિકારી

પ્રતિશોધ અને ન્યાય

Image
 ક્રોધ થી પ્રતિશોધ જન્મે છે! ધર્મથી ન્યાય!!

શિવ સાગર

Image
 એક કોષી જીવન પ્રકાશ!! બહુકોષી મેં સાક્ષી!! નથી અણુ નથી ઘણું એજ તો આપણે છે એક કોષી બહુ કોષી કોષી તું કા બને!! સાક્ષી બની માણ !! કયા મરી ગઈ છે લીલા વરસતા બ્રહ્મ ને વિષ્ણુઓથી ક્યાં ઉભરે છે શિવ સાગર

જીવ

Image
 મન અને દેહ બંનેમાં મન આત્મા થઈ પ્રકાશે છે.અને થઈ જોડાયેલું છે.જીવ એક કોષી કે બહુકોશી હોય છે.જીવ પાંચ મહાભૂત નો વ્યક્ત ભાગ છે જે મન અને આત્માથી પ્રકાશ પામે છે. અનેક જીવકોષોનો સમૂહ આ મનુષ્ય દેહ છે!! …. હૃદય બ્રેઈન દેહ અકસ્માત થી થતા મૃત્યુઓ અને સરળ મૃત્યુઓ! જગત ગતિમાં  ગતિ જીવન માં  તેથી જ મહમૃત્યું!! અહીં આવે છે  કયામત કે અનેકાન્ત!! સરસ્વતી અને લક્ષ્મી  અવ્યક્ત વ્યક્ત જ્ઞાન  કર્મ