લો વળું પાહુ લીધું

 ભોગ બોલે રોગ જો આ

મુજ ને જો ભડકે બળુ

શા ને કાજે દોડ શા ની

ખા તું ખાતો કેમ ના

.....

લો વળું પાહુ લીધું

જાણે મને કંઈ કહી દીધું

આંખ ની સંવેદ માં

દમ નથી શુ વાત માં

જાગવા નું કઈ નથી ભઈ

ઊંઘ ન તું તાન માં



....

હૃદય,બ્રેઇન,દેહ,અકસ્માતથી થતા મૃત્યુઓ

મૃત્યુઓ જગતગતી માં

ગતિ જીવન ચાલુ

અહીં આવે છે કયામત કે અનેકાન્ત વાળા

.....

સરસ્વતી ...લક્ષ્મી

જ્ઞાન ..કર્મ

અવ્યક્ત ...વ્યક્ત

...


Comments

Popular posts from this blog

અયમ આત્મા પ્રવચનેન ન લભ્ય..

બસ કર બસ કર કહેતો અર્જુન વિશ્વદર્શન રૂપ નિહાળી

સમજ નો હાલ તો દેખો