બસ કર બસ કર કહેતો અર્જુન વિશ્વદર્શન રૂપ નિહાળી
જગત માં બે કર્મો ચાલે છે એક તમે કરો છો અને બીજું કુદરત. તમારો દેહ નાશવંત છે અને તે ય કુદરત ની અંદર!! તેથી તમારું કર્મ આ મહાકર્મનો ભાગ છે.નામ સ્મરણ ધ્યાન ક્રિયા નું વ્યક્ત રૂપ છે.અને ધ્યાન એ જ્ઞાન નું અવ્યક્ત રૂપ છે.અને જ્ઞાન ઋષિ અને કર્મ વૈજ્ઞાનિક નો તાલ ભગવાને ગીતામાં કહ્યો છે.બસ આ બધું જાણી તેમાં ખોવાઈ જવું નામ અને કર્મને એકરૂપ કરી બનતો ભક્ત પ્રભુ નો વહાલો છે."નામ સ્મરણ" ને thanks કહો ને!!
.....
બસ કર બસ કર
યુદ્ધ કર યુદ્ધ કર
ઓ સંસારી
અહીં ખોવાઈ જા
અહીં મારી જા
.....
જાણવા નું આશ્ચર્ય તે શું વળી
કોણે જાણવું છે અર્જુન ?
બસ કર બસ કર કહેતો અર્જુન
વિરાટ દર્શને ટાણે
.....

https://youtu.be/Ritw1LfY2_0?si=dYYcGppbEPK2_xFJ
ReplyDelete