અહો કબતક હોય
શિષ્ય કો ઢુંઢત થક ગયો
ગુરુ પાહી ચહૂ ઓર
જ્ઞાન દશા ભી ધન સમી
વમન કરત ખલું ગીત સમ
દર્શન પ્રતિ પલ હોત હૈ
મંદિર ભટકત લોગ
પ્રતિપલ સુંદર દશ્ય હૈ
અહો કબતક હોય
મારી વાત લાવ સમઝાઉ...શિષ્ય ને ખોળતા થાકી ગયો.જ્યાં ને ત્યાં ગુરુ જ મળ્યા!! હવે સમજાયું જ્ઞાન ના પણ એ જ હાલ છે જે હાલ છે ધન ના!! બસ આ જ્ઞાન તો જાણે વમન માફક ઓકાઈ રહ્યું છે.જાને કે ગિત !! વાસ્તવમાં તો પ્રત્યેક ક્ષણ પ્રભુ નું દર્શન છે જ!! જો ને મુરખાઓ મંદિરે ભટકી રહયા છે!! અરે પ્રત્યેક પલ સુંદર દશ્ય છે.અહો... ક્યાં સુધી?

Comments
Post a Comment