ગુરોરજ્ઞાની

 ગુરુ ને તત્વ સમજો.કાળ ની ય આગળ અકળ છે ને!! પણ તત્વો મા અવકાશ!! પ્રારંભે!!  કાળ અને અવકાશ છે તો ગુરુતત્વ છે જ !! આ માયા હરિ વચ્ચે નો મુદ્દો છે!!


બસ એ તત્વ સૌ મા છે!! લઘુ અને ગુરુ !! પણ યાદ રહે શિષ્ય નથી તો ગુરુ નથી!! શિષ્ય પરમ મંગલમ!!  પ્રકાશ ની પ્રક્રિયા તો જુઓ!! વહ્યે જ જાય છે ગુરુ તત્વ!!

ભોજન ભજન ખજાના યારી

એ સબ પરદે કે અધિકારી

પરદે સે આનંદ અધિકારી



Comments

Popular posts from this blog

અયમ આત્મા પ્રવચનેન ન લભ્ય..

બસ કર બસ કર કહેતો અર્જુન વિશ્વદર્શન રૂપ નિહાળી

સમજ નો હાલ તો દેખો