શિવ સાગર

 એક કોષી જીવન પ્રકાશ!!

બહુકોષી મેં સાક્ષી!!

નથી અણુ નથી ઘણું

એજ તો આપણે છે

એક કોષી બહુ કોષી કોષી તું કા બને!!

સાક્ષી બની માણ !! કયા મરી ગઈ છે લીલા

વરસતા બ્રહ્મ ને વિષ્ણુઓથી ક્યાં ઉભરે છે શિવ સાગર




Comments

Popular posts from this blog

અયમ આત્મા પ્રવચનેન ન લભ્ય..

બસ કર બસ કર કહેતો અર્જુન વિશ્વદર્શન રૂપ નિહાળી

સમજ નો હાલ તો દેખો