અયમ આત્મા પ્રવચનેન ન લભ્ય..
..માયા જે પોતે પરમાત્માની અંદર છે.
...તેથી જ રિંગ બને છે.અંદર પણ પરમાત્મા જ છે
..તેથી અંદર નો પરમાત્મા a બહાર નો પરમાત્મા A
...પણ a A એક જ છે. માટે જ પરમાત્મા થી પરમાત્મા જ!!
....અમીબા શ્વેત કણો વિગેરે ને પુલિંગ સ્ત્રી લિંગ નથી.
..પણ અન્ય જીવો માં છે!!
...પુ માં અંદર a સત્વ છે.જે ક્રમ ગતિ રજ : થી તમ: તરફ જાય છે.પણ બહાર તો સત્વA છે જ.તેથી સ્ત્રી માં બહાર સત્વ A હોવા થી આ જગા એ બંને સત્વ a A જોવા મળે છે!! પણ ક્રમ ગતિ રજ: થી તમ: તરફ જાય છે.જે સ્ત્રી દેહ છે.આ તમ: ની ગતિ માટે a છે જ.ત્યાં A a નું મિલન થાય છે. A a --> પરમાત્મ અંશ..
આજ આત્મ પ્રવેશની પ્રક્રિયા છે! જીવ સૃષ્ટિ બનતી રહે છે!!
બે મહાપુરુષોની વાત છે. હવે શું? अधुना किंचित ज्ञातुम पातुम बा शेषम अस्ति इति भ्रम: ટુંકમાં હવે કઈ જાણવું પામવું બાકી રહ્યું છે એવું જે તને લાગે છે એ ભ્રમ છે !!

Comments
Post a Comment