આયો કા બ્રહ્મ ની બાર थी तू
જવાનો का બ્રહ્મ ની બાર शे
સુખી લોકો માટે
....લુચ્ચા ને દાન એ પાપ છે
...અ રસિક ને રસ પીરસવો એ મૂર્ખતા છે
....વોટ લેવા માટે મદદ કરવી ,તે રાષ્ટ્ર ને નુકશાન છે
....રાક્ષસ ને મદદરૂપ થવું એ પાપ છે
....દયા અને દવા બે યોગ્ય માટે જ વાપરવા ની છે
અયોગ્ય માટે જ્યારે વપરાય ત્યારે તે पाप છે.પણ અજ્ઞાન થી વપરાઈ જાય તો પણ તેની સજા તમને મળશે જ.જેમ ઇલેક્ટ્રીક કરંટ માં અજાણ્યો માણસ પણ હાથ નાખે તો ચોંટી જ જાય છે તેમ.
दूध में बेक्टेरिया की पीढ़िया चली जाती है तभी तो बन जाता है दूध से दही । बस हमारी भी हजारो पीढ़िया गुजरे जा रही है क्या बनने वाला है वो तो वोही जाने । मैं और आप भी कुछ रचना के भाग ही है ।
Comments
Post a Comment