અજાણી દુનિયા

 જાણી અજાણી દુનિયા

જાણી ને માણી

ज्ञानी ज्ञान शु द ई  शके खरू भला 

कोई ज  स्नान नो लाभ विरल ले 

दिनकर ने वली शा समजवा

.....




સૂરજ તું કા ભૂલો પડ્યો

આંખો તું તારી બંધ  કર

...

मुझे मालूम है इतना कि मैं क्या मेरी कीमत क्या..યહી તો વિવેક હૈં ..સમજ્યા ને ! વિદ્યા અને અવિદ્યા ને ? ઉપનિષદો ને..

અડશો નહિ આ કલી ફૂલોને

મુરઝાઈ જાય છે એ જ આ વૃક્ષો પર

જન્મો મરણ ની પ્રક્રિયા તો દેહ ને છે

વૃક્ષોની માયા ને જાણવી કોને છે 

સન્મુખ ઉભો છે હરિ ભટકે છે શા નો 

ધર્મો રચી અધર્મીઓ એ ધાડ પાડી છે જાણે


Comments

Popular posts from this blog

અયમ આત્મા પ્રવચનેન ન લભ્ય..

બસ કર બસ કર કહેતો અર્જુન વિશ્વદર્શન રૂપ નિહાળી

સમજ નો હાલ તો દેખો