दस्तूर

 એકાંત વિધ વિધ ધારણમ

પ્રતિક્ષણ મરતો માનવી 

કહે છે હું મરું છું

ખીલકર મુરઝાકે મર જાના

 વાહ દસ્તુરે ઝીંદગી


ક્ષણ ક્ષણ થતી આકૃતિઓ જાણે જગત વહે છે

નિત નિત થતા ચિત્રો આ નટરાજ નથી તો  શુ વળી

શુ દર્શન એક ધ્યાન છે

જીવન ધ્યાન નો સાખી તું


એક સુંદર ગામ માં મન જી રહેતો હતો.

રોજ સુંદર  નદી ડુંગર પહાડો જોવાના.

પણ કામે જવાનું અને આવવાનું .

તેથી તેને આ સામાન્ય લાગતુ

એ કવિતાઓ કે ચિંતનો માં કયા ખોવાય.

તેને પૂછીએ તો એ જરૂર કહેશે આ સુંદર જગા છે.

પણ એથી કાઈ વ્યવહાર થોડો અટકે.

બસ આવું જ દુઃખ નું છે

विकट परिस्थिति में मांगने वाले और टीकाकार दान वीरो को दुखी करते है ।

સ્વસ્તિરસ્તુ

जो भुला जा सकता है 

वो ज्ञान नही है ।

 प्रज्ञा  तो अंतर्ज्ञान है ।

આકર્ષણ   ગતિ 


मन मोरो गावत हरिराम 

मस्ती भई जग जानत नाही


सूरज करत प्रकाश 

कछु आवत नाही

सहज ये आदत जान 

कछु पावत नाही



સૂરજ સરખો આતમ શાને 

બંધ કરે શા ને વરસા

જીવડાં  તુજ  થી નથી 

આ દુનિયા કે પેલી  દુનિયા


गति में स्थिति है

और स्थिति ओ से गति है

नटराज ॐ सत्य

काल का पार्थिव रूप व्यक्त रूप

अव्यक्त काल गति संसार 



ज्ञान को सम्हालने के लिए ही स्वाध्याय है । 

यह अभ्यास का माहात्म्य है।

अभ्यासेन तू कौन्तेय वैराग्येण च गृह्यते ।।

जो जो क्षेत्रमे खो जाते है वह धीरे धीरे विशाल दिखाई देने लगता है ।..

આ તો સૂક્ષ્મ માં રહેલી વિશાળતા છે.

...એક डॉक्टर










आवेगों की पराकाष्ठा ही तो किक है

यह न परिवर्तन न शमन है ।


किसी બેवकूफ ने दर्शन ये  माना 


 

ડોકટરી દફતરે હૈ  યે  સબ 

સચ તો યે લો પાસ હૈ

જૈસે ખ્વાબો મેં ભટકનआ

બસ યે કઈક જૈસી બાત હૈ 



આયો કા બ્રહ્મ ની બાર थी तू

જવાનો का બ્રહ્મ ની બાર शे



..





સુખી લોકો માટે  

....લુચ્ચા ને દાન એ પાપ છે

...અ રસિક ને રસ પીરસવો એ મૂર્ખતા છે

....વોટ માટે મદદ કરવી તે રાષ્ટ્ર ને નુકશાન છે

....રાક્ષસ ને મદદરૂપ થવું એ પાપ છે

....દયા અને દવા બે યોગ્ય માટે જ વાપરવા ની છે

અયોગ્ય માટે જ્યારે વપરાય ત્યારે તે पाप છે.પણ અજ્ઞાન થી વપરાઈ જાય તો પણ તેની સજા તમને મળશે જ.જેમ ઇલેક્ટ્રીક કરંટ માં અજાણ્યો માણસ પણ હાથ નાખે તો ચોંટી જ જાય છે તેમ.

दूध में बेक्टेरिया की पीढ़िया चली जाती है तभी तो बन जाता है  दूध से  दही । बस हमारी भी  हजारो पीढ़िया  गुजरे जा रही है क्या बनने वाला है वो तो  वोही जाने । मैं और आप  भी कुछ रचना के भाग ही  है ।

અટક ના ભટક ના બસ ગિત ગl તું

તું તેમનો છે બસ એજ સાચું

...

ચાર્લી ચેપ્લિન ઘણી વાર અદભુત વાત કરી નાખતા.એક વખત એક જોક કહ્યો બધા ખૂબ હસ્યા.આજ જોક બીજી વાર કહ્યો બધા થોડું ક જ હસ્યા.આજ જોક 3જી વાર કહ્યો કોઈ હસ્યું જ નહીં .પછી ચાર્લી એ પ્રશ્ન કર્યો એક નો એક જોક સાંભળી હસવું નથી આવતું એ તો હું સમજી શકું છું પણ મને એ નથી સમજાતું કે ઘણા માણસો એક ના એક દુઃખ પર વારંવાર રડયા કેમ કરે છે?!!!!


પરબ્રહ્મ જ્યોતિ નો જાતક

તું અનશાનશી બાળ

પરમાનંદ પેઢી નો વારસ

આનંદ કંદ કુમાર

                       ...શી.ન.વ્યાસ

દિક વાયુ તથા સૂર્ય વરુણાશ્વિની દેવતા

ઇન્દ્રઅગ્નિ ચંદ્રબ્રહ્મા શ્ચ ઉપેન્દ્ર શ્ચ પ્રજાપતિ

મૃત્યુ નારાયણાદીશ્ચ  રુદ્ર શ્ચ દેહ દેવતા

પ્રસંનો સંતુ તે સર્વે કુરવંતુ મમ મંગલમ

 मात समंदर की मौजे कबतक 

   ये मुझ मौज की पहरन 

जीवन किनारे  चैन से काटे

पल पल अपन जपन  जबतक

ક્ષણ ગઈ અબ રહા ક્યાં બાકી

નહિ દિશા નહિ જન્મ મોત સાકી

હરિ હરિ મૈ નહિ કાળ ખાલી

જીવતા મૂઆ બસ रहे પ્રકાશી

श्रुति स्मृति शाख दे

मृतगामी सारे गुणगान करे

धन भोग दे किस काम को है




🙏🙏🙏🙏🙏🙏


Comments

Popular posts from this blog

અયમ આત્મા પ્રવચનેન ન લભ્ય..

બસ કર બસ કર કહેતો અર્જુન વિશ્વદર્શન રૂપ નિહાળી

સમજ નો હાલ તો દેખો