જ્ઞાન મળે કહી શકશો જ નહિ
પ્રતિક્ષણ થતી અંધકાર ના નાશ ની પ્રક્રિયા
જવાબ છે ભૂતકાળ ના ઓગળી જવા નો.
શિવ શિવ શિવા.
સ્વયં ને પોતે જ જાણે કે
હોમી રહી છે.
એવી અદભુત કરુણા છે માત તારી.
આ કરુણા તો જુઓ.
ધન્ય છે માત શિવે.
ચકિત ભઈ માતા.
પરવાના તો બેવકૂફ ની ફિલોસોફી છે
પરવાની સમજ્યો ક્યા બુધ્ધુ
બુદ્ધ બને તે જાણે
તે કરશે આકર્ષણ અથવા કરાવશે ક્રોધ.
ગતિમાન રાખવા માટે.
જ્ઞાન મળે કહી શકશો જ નહિ
બન જા તું કેન્દ્રી જ્યા મૂળ તારું
સૂરજ કયા પૂછે છે તને કિરણો મળ્યા કે નહીં!!
બસ આ જ સમજ વા નું છે .તેને તો કિરણો આપવા ના છે.


Comments
Post a Comment