આઘાત લાગે બુદ્ધ જાગે ..પ્રકૃતિ મા
અનેક પ્રકાર ના આઘાત જનક બનાવો જાણે કે કંઈક રચના કરવા માંગતી પ્રકૃતિની ચેષ્ટા જ છે.જાણે કે લાવ આ સિદ્ધાર્થ ને આઘાત લગાવું જોઉં બુદ્ધ બને છે.
આને સજા સમજ પણ દવા છે.કેટલા મરશે ત્યારે તને આઘાત લાગશે.શુ પામવા નું છે.જો ને યયાતિ એ પુત્રથી ઉધાર જુવાની લીધી અનેક વર્ષો ધન વિલાસ સ્ત્રીઓ વૈભવો ભોગવ્યા પણ અંતે શુ ? આત્મા માયા કાળ ચક્ર જ ને !!
ૐ હ્રીં ૐ
જ્ઞાન તો પ્રકાશ જેમ જ છે.



બધાય કઈ સિદ્ધાર્થ નથી હોતા .નહિ તો કેટલા બધા બુદ્ધ હોત !!!
ReplyDelete