સરત
प्रकृति में पु स्त्री तरस सरत
केवल प्रकृति तम સત્વ
કેવળ તમ दैत्य
केवल सत्व देव
इसी कारण कुछ लोग मर गया नही बोलते है ।कहते है देव बन गया ।
उल्टा गोले में ब्लैक पिरामिड आगे बढ़ते कम ब्लेक होता है । गति तो है ही काल से ।अतः प्रतिक्षण प्रकृति परमात्मा की ओर ही जा रही है ।कल सत्व है ।
કામ ક્રોધ નું ઉત્પન્ન કરાવવું હરિ હર માયા કાળ ત્યાં ગતિ તો છે જ. સ ર ત. દેવો સત્વ છે.
ॐ ह्री ॐ
કોઈ મોટું મોજું ને કોઈ નાનું મોજું
દરિયા ની આ તો પહેચાન છે
કઈ બન્યા ને કઈ રહ્યા
તેમાં વળી તારું શુ નામ છે
વિધ વિધ વિચાર સમૂહ મહીં જીવન
સમજ સીમા સવરીતિ જગ મંડળ
કોઈ બ્રહ્મ મહેલ ઘર મહીં સુખ માણે
મોટી જ્યોત મોટા વર્તુલી
પોતપોતાના હિસાબથી ખોળી શકે છે જીવડા
જિંદગી જીવવા ની રીતો
લગાવી ધર્મ ના સિક્કાથી કરી લે છે વ્યાપાર વિરલા
તુજ ભુલ્યો તુજ નો ધર્મ ભરમે પાડી છે ઘાડો
તું તારું સંભાળ રે અશોકે દીઠો એ ડોસો
1એક આ પાર્થિવ દેહ.અને બીજો મનો દેહ.
ગમવુ અને ગમતી વસ્તુ નું હોવું.
જાણ્યું લાવ જણાવી દઉં ઘણું બધું
રસ હીન છે આ જગત શુ
આવેગ સાટે સત્વ છે શુ ભેગું કીધું
શમનો સત્ય કા છે સૂરજે કીધું
બ્રહ્મ ને જાણવા ની બીમારી એ છોડયા છે ભોગ સારા
નિરાશ ભોગો નો શણગાર હરખાય મલકમાં અમારા
નાસ્તિક ને મન ઈશ્વર શૂન્ય છે.
આસ્તિકને મન ઈશ્વર પૂર્ણ છે....રામતીર્થ
પ્રાર્થના એક પ્રકાર નું ભાવાત્મક ધ્યાન છે..અજ્ઞાત
દે તે દેવ.રાખે તે રાક્ષસ....દાદા ધર્મધિકારી
અજ્ઞાન અને પાપ એક જ વસ્તુ છે...સોક્રેટિસ
દુઃખ વહેંચવાથી ઘટે છે,સુખ વહેંચવા થી વધે છે..રવિશંકર મહારાજ
દુઃખ ને હસી કાઢો.સુખ ને માણો...અનુભવાનંદ
દલીલબાજીમાં તમે જીતશો,પણ એક મિત્ર ગુમાવશો...ડેનિયલ
જુવાની ..ભૂલ
પુખ્ત અવસ્થા..જહેમત
વૃદ્ધાવસ્થા...અફસોસ...ડિઝરાઇલી
જીવન એક પુષ્પ છે,પ્રેમ તેની સુગંધ છે...વિક્ટર
તું બડું અંદર થી મરે છે તો તારે ય છે અને તરે ય છે...અખો
ઈશ્વર દરેક પક્ષી ને ખોરાક આપે છે.પણ તેના માળા માં ફેકતો નથી...હોલ્ડ
વગર લેવે દેવે કોઈ ને કઈ સૂચન આપવું એ અહંકાર ની પેદાશ જણાય છે...મોટા
સૌન્દર્યો પામતા પહેલા સૌંદર્ય બનવું પડે..કલાપી
સ્ત્રી પોતાના દેહ ને આકર્ષવા નું સાધન સમજે અને પુરુષ સ્ત્રી ના દેહ નેભોગ નું સાધન સમજે આ અજ્ઞાન જ્યા સુધી દૂર નથી થતું ત્યાં સુધી આધ્યાત્મ ક્રાંતિ આવી ન શકે.
ધર્મો અને રાજકીય પક્ષો કાયમ રહેતા નથી તેમનું પરિવર્તન થાય જ છે. કારણ કે સભ્યો સતત નિરીક્ષણ કરતા જ હોય છે.
જાણતા જાણતા કોણ જાણે
શ્રદ્ધા જ આગળ રહી છે
સમજ ને શ્રદ્ધા કહું કે સ્થિતિ
સ્થિતિ જ જીતી રહી છે
मन मोरो गावत हरिराम
मस्ती भई जग जानत नाही

Comments
Post a Comment