વૃદ્ધ વૃદ્ધિ કરો

 ભૂતકાળ તો વધતો જ જાય છે.તમારા કરતા ય બીજા ના ઘણા ના ભૂતકાળ જુના છે. તેમનાથી ય ઘણા ના વધુ જુના હશે. જ્યારે આજે તમારા પછી જન્મ્યા  છે તેઓ કરતા તમારા જુના છે આમ ભૂત કાળ તો શિવ શિવ શિવ...હવે તમારી વાતો માં કયા સુધી આ પેઢી સાયગલ ગીતાદત્ત તલત ..ને સાંભળે.જેમ ભૂતકાળ ના સ્મરણો છે તેમ ભવિષ્ય ની કલ્પના ઓ છે.નવી પેઢી પાસે તમારા થી આ બાબતે વધુ છે.કલ્પનાની પાંખે તો ઉડવાનું છે.વૃદ્ધ ગિદ્ધ લાંબે સુધી ઉડી શકતા નથી .માટે ધીરેથી ઉડતા રહી આકાશ ને આંબવા નું છે જ.મેચ રમી શકતા નથી તો અમ્પાયર કૉમેન્ટેટર અરે થોડું ધ્યાન રાખો IPL પણ રમાડી શકો છો. આ તો રમવા માં અશક્તિ છે ગેમ માં ઘણી ય પોસ્ટ ખાલી છે યાદ રાખો ગેમ ચાલુ છે.



 ભૂતકાળ વર્તમાન ભવિષ્ય

સ્મરણ  વાસ્તવિકતા  કલ્પના

માત્ર સ્મરણો નો આધાર વૃદ્ધ સ્થિતિ

કાર્ય રતતા રચનાત્મકતા

કેવળ કલ્પના

Comments

Popular posts from this blog

અયમ આત્મા પ્રવચનેન ન લભ્ય..

બસ કર બસ કર કહેતો અર્જુન વિશ્વદર્શન રૂપ નિહાળી

સમજ નો હાલ તો દેખો