जग बुद्ध
સર્વ કેન્દ્રી ખલુ સંસારે
દેમ ધારી દોદિશી
મૂળ સર્વ એક તદપીવાત
ચિંતને માતઅંકિની
.........
કઈ પણ વિષય લો.ઊંડા ઉતરશો ઇડતમને એ વિષય વિરાટ લાગશે.આજ માયા છે
.......
તમારી સ્મૃતિ તમારા અનુભવો નું iપરિણામ રૂપે8 જાણે કે વધી રહી છે.એ વિરાટ
ટુક માં તમારી સ્મૃતિ પૂર્ણ આધાર વિચાર છે.વિચાર નો આધાર સ્મૃતિ છે.અને યાદ રહે સ્મૃતિ પૂર્ણ નથી.આવતો ભવિષ્ય કાળ
ક્ષણભર વર્તમાન બની भूत માં જઇ પડે છે.અને વધુ ને વધુ વિરાટ બનતો જાય છે ભૂતકાળ!! શિવ શિવ શિદવ.જાણે કે કાળ ભક્ષણ કરી રહ્યો છે.
તમારા ધર્મો તમારા પક્ષો દિન પ્રતિદિન ભૂતકાળ બની રહયા છે.
.........
મન ની ગતિ રાગ અને દ્વેષ !!
हरदेवी हरि
काल अवकाश परमात्मा
મન ગતિ છાંડે નહિ
નહિ આતમ પ ર કાશ
નાશ તણો અંધાર નો
સ ત સ ત ના અ હો રાત
આપણે તો પ્રતિ કર્મ જ કરી એ છીએ
માયા ને એડજેસ્ટ કરતા આવડે છે
તેથી તો પ્રકાશ ની ગતિ જણાય છે
સહજ જગા કર રહી માયા
બસ આ પ્રક્રિયા ગતિ તરીકે ઓળખાય છે.કઈક મન.પ્રકૃતિ અને પરમાત્મા વચ્ચે નો તાંતણો!!
મન કી દીશા સહી સત્ય અનેકી
મણીપુર ચક્રે 10 દિશા પણ કેન્દ્ર એ અગિયારમી દિશા આ બધા સિવાય 12 મી શ્રીહરિ .તેથી જ પ્રભુ નું જ કેન્દ્ર.બુદ્ધ.
कुछ नही गतिमान हरिहर प्रभु का ज्ञान
ध्यान लग गया राधिके
वैसे तो बैरागी ही हो
खुद ही लगाया गोता है
દેહસેવા થી દેહ ..દાનવ
મનસેવા થી મનુષ્ય
આત્મ સેવે દેવ
सूरज करत प्रकाश
कछु आवत नाही
सहज ये आदत जान
कछु पावत नाही

Comments
Post a Comment