અવરોધ

ગતિ તો છે જ.પૃથ્વી ની પણ.અવરોધ આપણે છીએ.ઘસાઈ જાય છે તન અને મન.
 .
.  .    અવરોધ મૃત્યુ કારણ સંસાર કારણ સુખ કારક દુઃખ કારક
સમસ્ત જગત માં  ગતિની મહાનતા !
પૃથ્વી બાકી સર્વ નું અણુ ઇલેક્ટ્રોનો નું ભ્રમણ !ગતિ ?
 ગતિ ..બસ . મન !!
કેવલમ ભાગી કર્મ શ્ચ...
કર્યે શતયુક્ત અર્ધ તારો બને છે
અર્ધ માલિક તણો યુતે જગત પામતુ છે
અવરોધ શુ પ્રશ્ન તારો તુજ ને પૂછે છે
....
થઈ જા ફરી ઉભો !!
એ જ દેહ મેહ
અણુ કોષો નો ગુંજતો મહેકતો મધપૂડો !!

ક્ષણ ક્ષણ થતી આકૃતિઓ જાણે જગત વહે છે
નિત નિત થતા ચિત્રો આ નટરાજ નથી તો  શુ વળી
શુ દર્શન એક ધ્યાન છે
જીવન ધ્યાન નો સાખી તું

Comments

  1. પ્રતિકૂળતા કોઈ ને ગમતી નથી.પણ એ ય જરૂરી તો છે જ.વળી આપણી પાસે બ્રેક જ છે ગતિ તો માયા ની દીધેલ છે.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

અયમ આત્મા પ્રવચનેન ન લભ્ય..

બસ કર બસ કર કહેતો અર્જુન વિશ્વદર્શન રૂપ નિહાળી

સમજ નો હાલ તો દેખો