..માયા જે પોતે પરમાત્માની અંદર છે. ...તેથી જ રિંગ બને છે.અંદર પણ પરમાત્મા જ છે ..તેથી અંદર નો પરમાત્મા a બહાર નો પરમાત્મા A ...પણ a A એક જ છે. માટે જ પરમાત્મા થી પરમાત્મા જ!! ....અમીબા શ્વેત કણો વિગેરે ને પુલિંગ સ્ત્રી લિંગ નથી. ..પણ અન્ય જીવો માં છે!! ...પુ માં અંદર a સત્વ છે.જે ક્રમ ગતિ રજ : થી તમ: તરફ જાય છે.પણ બહાર તો સત્વA છે જ.તેથી સ્ત્રી માં બહાર સત્વ A હોવા થી આ જગા એ બંને સત્વ a A જોવા મળે છે!! પણ ક્રમ ગતિ રજ: થી તમ: તરફ જાય છે.જે સ્ત્રી દેહ છે.આ તમ: ની ગતિ માટે a છે જ.ત્યાં A a નું મિલન થાય છે. A a --> પરમાત્મ અંશ.. આજ આત્મ પ્રવેશની પ્રક્રિયા છે! જીવ સૃષ્ટિ બનતી રહે છે!! બે મહાપુરુષોની વાત છે. હવે શું? अधुना किंचित ज्ञातुम पातुम बा शेषम अस्ति इति भ्रम: ટુંકમાં હવે કઈ જાણવું પામવું બાકી રહ્યું છે એવું જે તને લાગે છે એ ભ્રમ છે !!
જગત માં બે કર્મો ચાલે છે એક તમે કરો છો અને બીજું કુદરત. તમારો દેહ નાશવંત છે અને તે ય કુદરત ની અંદર!! તેથી તમારું કર્મ આ મહાકર્મનો ભાગ છે.નામ સ્મરણ ધ્યાન ક્રિયા નું વ્યક્ત રૂપ છે.અને ધ્યાન એ જ્ઞાન નું અવ્યક્ત રૂપ છે.અને જ્ઞાન ઋષિ અને કર્મ વૈજ્ઞાનિક નો તાલ ભગવાને ગીતામાં કહ્યો છે.બસ આ બધું જાણી તેમાં ખોવાઈ જવું નામ અને કર્મને એકરૂપ કરી બનતો ભક્ત પ્રભુ નો વહાલો છે."નામ સ્મરણ" ને thanks કહો ને!! ..... બસ કર બસ કર યુદ્ધ કર યુદ્ધ કર ઓ સંસારી અહીં ખોવાઈ જા અહીં મારી જા ..... જાણવા નું આશ્ચર્ય તે શું વળી કોણે જાણવું છે અર્જુન ? બસ કર બસ કર કહેતો અર્જુન વિરાટ દર્શને ટાણે ..... https://youtu.be/Ritw1LfY2_0?si=dYYcGppbEPK2_xFJ
હા જેવું તને જ્ઞાન થશે તેની સાથેજ એવી સ્થિતિ થઈ જશે.તું લખી ને કે બોલીને કોઈ ને તે વર્ણવી જ નહીં શકે.એવું અદભુત છે આ જ્ઞાન. સમજ નો હાલ તો દેખો ન સમજાવી શકીશ કદી કોઇ ને તું આ અદભુત સમજવું એટલે કે સત્તત ગણી રહેલા એક દાખલા નો જાણે કે મળ્યો જવાબ.અથવા તો કોઈ ધૂન જાને જડી ગઈ.બસ ગયા લે તું.. હવે આની સામે શુ દોલત શુ પ્રતિષ્ઠા શુ વૈભવ ને શુ ઠાઠ!! મળી ગયો ને જવાબ!! દર્શન લબ ધબ જ્ઞાન રે જ્ઞાન સરોવર મહીં સંસારા માં મહીં સંસાર હરીમાં રે વા મેં બેઠો જ્ઞાન રે .... તન મન માયા માયા હરિ મેં આતમ કેરો પ્રકાશ રે મૈ કહી જાત શકત નહિ માયા કૂતર દીયો કોઈ નામ રે
Comments
Post a Comment